$S$ વિધાન: કીટકોને પકડી,મારીને પિન દ્વારા કીટબૉક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જેવા મોટા પ્રાણીઓને સામાન્ય રીતે સ્ટફિંગ (ભરણ) પદ્ધતિ દ્વારા જાળવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

  • A
    $a$
  • B
    $b$
  • C
    $c$
  • D
    $d$

Explore More

Similar Questions

$IABG$ નું પૂરું નામ શું છે?

વનસ્પતિઉદ્યાનમાં અન્ય પ્રદેશોની વનસ્પતિઓને ઉછેરવા માટે શું વિકસાવવામાં આવે છે?

$Couplet$ (યુગ્મક) બે વિરોધી વિકલ્પો વચ્ચે કરવામાં આવતી પસંદગી દર્શાવે છે,જેનું પરિણામ શું હોય છે?

કોલમ $I$ માં વનસ્પતિઉદ્યાનનાં નામ અને કોલમ $II$ માં સ્થળનાં નામ આપ્યાં છે. યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ પસંદ કરો:
કોલમ $I$કોલમ $II$
$1.$ રોયલ બોટાનીકલ ગાર્ડન$p.$ લખનૌ
$2.$ નેશનલ બોટાનીકલ ગાર્ડન$q.$ ક્યુ
$3.$ લોઇડ બોટાનીકલ ગાર્ડન$r.$ કોલકાતા
$4.$ ઇન્ડિયન બોટાનીકલ ગાર્ડન$s.$ દાર્જિલિંગ

પ્રાણીઉદ્યાન (Zoological parks) કોના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo