કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ ઉદ્યાન$(P)$ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી
$(2)$ હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$(Q)$ બચાવેલ પ્રાણીઓના પુનઃવસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે
$(3)$ મ્યુઝિયમ (સંગ્રહાલય)$(R)$ જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ
$(4)$ પ્રાણી ઉદ્યાન$(S)$ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો હેતુ

  • A
    $(1-S), (2-P), (3-R), (4-Q)$
  • B
    $(1-P), (2-Q), (3-R), (4-S)$
  • C
    $(1-R), (2-P), (3-Q), (4-S)$
  • D
    $(1-R), (2-P), (3-S), (4-Q)$

Explore More

Similar Questions

સ્ટફિંગ પદ્ધતિનો ઉપયોગ કોના નમૂનાઓ સંગ્રહવા માટે થાય છે?

નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ક્યાં આવેલું છે?

નીચેનામાંથી કયું વનસ્પતિઉદ્યાન (Botanical Garden) ના મહત્વના ફાળા તરીકે અસત્ય છે?

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ $I$કોલમ $II$
$1.$ ફૂમીગેશન$a.$ વનસ્પતિઓ અને પ્રાણીઓની દુર્લભ જાતિઓ માટે
$2.$ પેશી સંવર્ધન$b.$ નમૂનાઓને શીશી કે બરણીમાં જાળવવા માટે
$3.$ સંગ્રાહક$c.$ ફૂગ,કીટકો અને ભેજ સામે રક્ષણ મેળવવા
$4.$ જનીન બેંક$d.$ નવી જાતિઓના વિકાસ માટે

હર્બેરિયમ તૈયાર કરવા માટે વનસ્પતિના નમૂનાઓને કેવી રીતે સૂકવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo