ભારતમાં સેન્ટ્રલ નેશનલ હર્બેરિયમ ક્યાં આવેલું છે?

  • A
    કોલકાતા
  • B
    દહેરાદૂન
  • C
    વડોદરા
  • D
    દિલ્હી

Explore More

Similar Questions

વનસ્પતિઉદ્યાનનું મહત્ત્વ આ વનસ્પતિઓના સંરક્ષણને લીધે વધતું જાય છે.

વર્ગીકરણીય ચાવી (Taxonomic key) માટે અસંગત વિધાન પસંદ કરો:

વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) ના સભ્યો દ્વારા નીચેનામાંથી શું પૂરું પાડવામાં આવતું નથી?

નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I.$ ક્ષેત્ર અભ્યાસ દરમિયાન એકત્રિત કરેલી વનસ્પતિઓને હર્બેરિયમ પત્ર પર દબાવીને સૂકવવામાં આવે છે.
$II.$ હર્બેરિયમ પત્રની જમણી બાજુના લેબલ પર વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ,કુળ અને સામાન્ય નામ નોંધવામાં આવે છે.
$III.$ વનસ્પતિ ઉદ્યાનોમાં વનસ્પતિના નમૂનાઓ ઉપરાંત રેખાચિત્રો,સ્લાઇડ્સ,નકશાઓ અને ફોટોગ્રાફ્સનો સંગ્રહ હોય છે.
$IV.$ વનસ્પતિ ઉદ્યાનોમાં જીવંત વનસ્પતિઓનું અવલોકન અને ઓળખ કરી શકાય છે.

નીચેની કોલમની યોગ્ય જોડ મેળવો:
કોલમ $I$કોલમ $II$
$1.$ $IABG$$a.$ વનસ્પતિ સંગ્રહાલય (Herbarium)
$2.$ $CZA$$b.$ વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden)
$c.$ સંગ્રહાલય (Museum)
$d.$ પ્રાણી ઉદ્યાન (Zoological Park)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo