વિધાન $X$: મોટા શહેરોમાં પ્રાણીઉદ્યાન (Zoological parks) સ્થાપવામાં આવે છે.
વિધાન $Y$: લોકોમાં વન્યજીવો પ્રત્યે પ્રેમ અને સ્નેહ જગાડવો અને સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવી.

  • A
    વિધાન $Y$ એ વિધાન $X$ માટેનું કારણ છે.
  • B
    વિધાન $X$ એ વિધાન $Y$ માટેનું કારણ નથી.
  • C
    વિધાન $X$ અને વિધાન $Y$ એકબીજાથી અસંગત છે.
  • D
    વિધાન $X$ એ વિધાન $Y$ નું પરિણામ છે.

Explore More

Similar Questions

વનસ્પતિ નમૂનાઓની બનાવટ માટે નીચેનામાંથી કઈ બાબત સંગત છે?

દેહરાદૂનમાં આવેલ હર્બેરિયમ (વનસ્પતિ-સંગ્રહાલય) નું નામ આપો.

$IABG$ નું પૂરું નામ શું છે?

વિશ્વનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન (Botanical Garden) કયું છે? ભારતમાં આવેલા કેટલાક જાણીતા વનસ્પતિ ઉદ્યાનોના નામ આપો.

નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
$I.$ મ્યુઝિયમનો હેતુ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને સાચવવાનો છે.
$II.$ મ્યુઝિયમમાં વનસ્પતિઓ,પ્રાણીઓ અને અશ્મિઓના નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવે છે.
$III.$ કીટકો અને અન્ય અપૃષ્ઠવંશીઓની જાળવણીમાં સ્ટફિંગ પદ્ધતિ અગત્યની છે.
$IV.$ કીટકોના દેહકોષ્ઠીય અંગો દૂર કરી તેમનો કીટકબોક્સમાં સંગ્રહ કરાય છે.
$V.$ કેટલાક મ્યુઝિયમમાં મ્યુઝિયમ વિજ્ઞાન (museology) ની વ્યવસ્થા હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo