...... વચ્ચેની પ્રક્રિયામાં તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું હોય છે.

  • A
    $NaOH + H_2SO_4$
  • B
    $NH_4OH + CH_3COOH$
  • C
    $NaOH + HCl$
  • D
    $NaOH + CH_3COOH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું પાણીમાં આયનીકરણ મહત્તમ હશે?

પ્રક્રિયા $2H_2O \rightleftharpoons H_3O^{+} + OH^{-}$ માં,પાણી શું છે?

$HPO_4^{2-}$ નો સંયુગ્મ બેઈઝ ..... છે.

$HF + HClO_4 \rightleftharpoons H_2F^{+} + ClO_4^-$ અને $H_2O + H_2PO_4^- \rightleftharpoons H_3O^{+} + HPO_4^{2-}$ સંતુલનની જમણી બાજુએ રહેલી એસિડિક સ્પીસીઝનો સમૂહ પસંદ કરો.

નીચેની પ્રક્રિયામાં સંયુગ્મી બેઇઝ (conjugate base) ઓળખો: $H_2SO_4 + H_2O \rightleftharpoons H_3O^{+} + HSO_4^-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo