$H-H$ અને $Cl-Cl$ ની બંધ-ઊર્જા અનુક્રમે $430 \ kJ \ mol^{-1}$ અને $240 \ kJ \ mol^{-1}$ છે. જો $HCl$ ની $\Delta H_f$ (સર્જનઉષ્મા) $-90 \ kJ \ mol^{-1}$ હોય,તો $H-Cl$ બંધ-ઊર્જા કેટલા $kJ \ mol^{-1}$ હશે?

  • A
    $425$
  • B
    $245$
  • C
    $290$
  • D
    $380$

Explore More

Similar Questions

જો $XY$,$X_2$ અને $Y_2$ ની બંધ વિયોજન ઊર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5$ હોય અને $XY$ ની સર્જન એન્થાલ્પી $\Delta_f H = -200 \ kJ \ mol^{-1}$ હોય,તો $X_2$ ની બંધ વિયોજન ઊર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી હશે?

$HgO$ માટે ${\Delta _f}{H^o}$ નું મૂલ્ય $-90.5 \, kJ \, mol^{-1}$ છે. $1600 \, kJ$ ઉષ્મા દ્વારા $HgO$ માંથી ઉષ્મીય રીતે ઉત્પન્ન થતા $Hg$ નો જથ્થો ......... થશે. ($, kg$ માં)

Difficult
View Solution

$2C + O_2 \to 2CO$; $\Delta H = -220 \ kJ$. આ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની પ્રક્રિયા માટે,
$C (diamond) + O_2 \rightarrow CO_{2(g)}$; $\Delta H = -97.6 \ kcal$
$C (graphite) + O_2 \rightarrow CO_{2(g)}$; $\Delta H = -94.3 \ kcal$
$1 \ g$ $C (diamond) \rightarrow C (graphite)$ ના રૂપાંતરણ માટે ઉષ્મા ફેરફાર કેટલો હશે ($kcal$ માં)?

પ્રક્રિયા $2H_{2(g)} + O_{2(g)} \to 2H_2O_{(l)}$ માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -571 \ kJ$ છે. જો $H-H$ બંધઊર્જા $435 \ kJ \ mol^{-1}$ અને $O=O$ બંધઊર્જા $498 \ kJ \ mol^{-1}$ હોય,તો $O-H$ બંધની સરેરાશ બંધઊર્જા $kJ \ mol^{-1}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo