નીચેના પૈકી શું સાચું છે?

  • A
    $1 \text{ કેલરી} > 1 \text{ અર્ગ} > 1 \text{ જૂલ}$
  • B
    $1 \text{ કેલરી} > 1 \text{ જૂલ} > 1 \text{ અર્ગ}$
  • C
    $1 \text{ અર્ગ} > 1 \text{ કેલરી} > 1 \text{ જૂલ}$
  • D
    $1 \text{ જૂલ} > 1 \text{ કેલરી} > 1 \text{ અર્ગ}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું પરિમાણ $[ML^{2} T^{-2}]$ છે?

$343 \ K$ તાપમાન એટલે કેટલા $^\circ F$ થાય ($^\circ F$ માં)?

$0.00051$ માં સાર્થક અંકો કેટલા છે?

માપનની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ સમજાવો.

Difficult
View Solution

એક નમૂનાનું વજન બે અલગ-અલગ ત્રાજવાંનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. પરિણામો $(I)$ $3.929 \ g$ અને $(II)$ $4.0 \ g$ હતા. નમૂનાનું વજન $g$ માં કેવી રીતે દર્શાવવામાં આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo