કયા એસિડ અને બેઈઝની તટસ્થીકરણ ઉષ્મા $-13.6 \ kcal/mol$ ની નજીક છે?

  • A
    $HCl, NaOH$
  • B
    $HCN, NaOH$
  • C
    $HCl, Ca(OH)_2$
  • D
    $HCl, NH_4OH$

Explore More

Similar Questions

જો બંધ એન્થાલ્પી $(N \equiv N) = 941 \ kJ/mol$,$(H-H) = 436 \ kJ/mol$ અને $(N-H) = 389 \ kJ/mol$ હોય,તો $NH_3$ ની સર્જન એન્થાલ્પી કેટલી થાય?

આપેલ છે કે $C + O_{2} \longrightarrow CO_{2} ; \Delta H^{\circ} = -x \ kJ$ અને $2 CO + O_{2} \longrightarrow 2 CO_{2} ; \Delta H^{\circ} = -y \ kJ$. તો કાર્બન મોનોક્સાઈડની સર્જન ઉષ્મા કેટલી થશે?

$\frac{1}{2} Cl_{2(g)}$ નું $Cl^{-}_{(aq)}$ માં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $......$ $kJ \, mol^{-1}$ છે (નજીકનો પૂર્ણાંક).
આપેલ છે:
$\Delta_{dis}H^{\circ}_{Cl_{2(g)}} = 240 \, kJ \, mol^{-1}$
$\Delta_{eg}H^{\circ}_{Cl_{(g)}} = -350 \, kJ \, mol^{-1}$
$\Delta_{hyd}H^{\circ}_{Cl^{-(g)}} = -380 \, kJ \, mol^{-1}$

ભારે હાઇડ્રોજન $(D-D)$, ઓક્સિજન $(O=O)$ અને ભારે પાણી $(D-O)$ ની બંધ એન્થાલ્પી અનુક્રમે $+400$, $+498$ અને $+490 \ kJ \ mol^{-1}$ છે. $D_2O$ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા માટે $\Delta_{r} H^{\circ}$ કેટલું હશે?

નીચેના ડેટા પરથી મિથેનની દહન ઉષ્મા ($kJ$ માં) ગણો:
$(i)$ $C_{\text{(graphite)}} + 2H_{2(g)} \rightarrow CH_{4(g)} \quad \Delta H = -74.8 \ kJ$
(ii) $C_{\text{(graphite)}} + O_{2(g)} \rightarrow CO_{2(g)} \quad \Delta H = -393.5 \ kJ$
(iii) $H_{2(g)} + 1/2 O_{2(g)} \rightarrow H_2O_{(l)} \quad \Delta H = -286.2 \ kJ$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo