જો $C$ ની દહન-ઉષ્મા $-x \, kJ$ હોય,$H_2O$ ની સર્જન-ઉષ્મા $-y \, kJ$ હોય અને $CH_4$ ની દહન-ઉષ્મા $-z \, kJ$ હોય,તો $CH_4$ ની સર્જન-ઉષ્મા કેટલી હશે?

  • A
    $(-x - 2y + z) \, kJ$
  • B
    $(-z - x + 2y) \, kJ$
  • C
    $(-x - 2y - z) \, kJ$
  • D
    $(-x + 2y + z) \, kJ$

Explore More

Similar Questions

નીચેની માહિતી ધ્યાનમાં લો :
$CO_{2(g)}$ ની સર્જન ઉષ્મા $= -393.5 \ kJ \ mol^{-1}$
$H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા $= -286.0 \ kJ \ mol^{-1}$
બેન્ઝિનની દહન ઉષ્મા $= -3267.0 \ kJ \ mol^{-1}$
બેન્ઝિનની સર્જન ઉષ્મા $........... \ kJ \ mol^{-1}$ છે. $(Nearest \ integer)$

આપેલ ડેટા પરથી ગણતરી કરેલ $X_2$ ની બંધ વિયોજન એન્થાલ્પી,$\Delta H_{\text{bond}}^{\circ}$,$...$ $kJ \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)
$M^{+}X^{-}_{(s)} \rightarrow M^{+}_{(g)} + X^{-}_{(g)} \quad \Delta H_{\text{lattice}}^{\circ} = 800 \ kJ \ mol^{-1}$
$M_{(s)} \rightarrow M_{(g)} \quad \Delta H_{\text{sub}}^{\circ} = 100 \ kJ \ mol^{-1}$
$M_{(g)} \rightarrow M^{+}_{(g)} + e^{-}_{(g)} \quad \Delta H_{i}^{\circ} = 500 \ kJ \ mol^{-1}$
$X_{(g)} + e^{-}_{(g)} \rightarrow X^{-}_{(g)} \quad \Delta H_{\text{eg}}^{\circ} = -300 \ kJ \ mol^{-1}$
$M_{(s)} + \frac{1}{2}X_{2(g)} \rightarrow M^{+}X^{-}_{(s)} \quad \Delta H_{f}^{\circ} = -400 \ kJ \ mol^{-1}$
[આપેલ છે : $M^{+}X^{-}$ એ શુદ્ધ આયનીય સંયોજન છે અને $X$ વાયુ અવસ્થામાં દ્વિપરમાણ્વીય અણુ $X_2$ બનાવે છે]

કાર્બન મોનોક્સાઇડ $(CO)$ ના દહન માટે પ્રમાણિત એન્થાલ્પીની ગણતરી કરો, જો $\Delta_f H^{\circ}(CO) = -110 \text{ kJ mol}^{-1}$ અને $\Delta_f H^{\circ}(CO_2) = -393 \text{ kJ mol}^{-1}$ આપેલ હોય.

હેસનો ઉષ્મા સંકલનનો નિયમ (Hess's law of constant heat summation) કોનો સમાવેશ કરે છે?

$C_6H_{6(l)}$,$C(graphite)$ અને $H_{2(g)}$ ની પ્રમાણિત દહન એન્થાલ્પી અનુક્રમે $-3270 \ kJ \ mol^{-1}$,$-394 \ kJ \ mol^{-1}$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. $C_6H_{6(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo