જ્યારે $1 \, \text{mol}$ વાયુને અચળ કદે ગરમ કરવામાં આવે છે,ત્યારે તાપમાન $298 \, K$ થી વધીને $308 \, K$ થાય છે. જો વાયુને આપવામાં આવતી ઉષ્મા $500 \, J$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $q = w = 500 \, J, \Delta U = 0$
  • B
    $q = \Delta U = 500 \, J, w = 0$
  • C
    $q = w = 500 \, J, \Delta U = 0$
  • D
    $\Delta U = 0, q = w = -500 \, J$

Explore More

Similar Questions

જ્યારે પ્રણાલીને $100 \ cal$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય $300 \ J$ છે. પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ..... $J$ છે.

$5 \, mol$ આદર્શ વાયુ $10 \, atm$ થી $1 \, atm$ ના દબાણ વિરુદ્ધ $1 \, atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. $300 \, K$ તાપમાને થયેલ કાર્ય $(w_{irr})$ કેટલું હશે?

$2$ મોલ આદર્શ વાયુ $1.6 \ bar$ ના અચળ બાહ્ય દબાણે $3 \ dm^3$ થી વિસ્તરણ પામે છે અને આ પ્રક્રિયામાં થયેલ કાર્ય $800 \ J$ હોય,તો અંતિમ કદની ગણતરી કરો. ($dm^3$ માં)

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નીચેનામાંથી કયું સાચું છે?

એક વાયુ $150 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \ N \ m^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $300 \ cm^3$ જેટલું વિસ્તરણ પામે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં ફેરફાર $(\Delta U)$ કેટલો હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo