જો કોઈ પ્રણાલીની પ્રારંભિક આંતરિક ઉર્જા $U_1$ હોય,અને તે બહારથી $450 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $600 \ J$ કાર્ય કરે છે,તો પ્રણાલીની અંતિમ આંતરિક ઉર્જા કેટલી હશે?

  • A
    $(U_1 + 150) \ J$
  • B
    $(U_1 + 1050) \ J$
  • C
    $(U_1 - 150) \ J$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

એક સિલિન્ડરમાં વાયુને સંકોચવા માટે કરવામાં આવેલ કાર્ય $462 \, J$ છે. આ પ્રક્રિયામાં $128 \, J$ ઉર્જા મુક્ત થાય છે. તો આ પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? ($J$ માં)

એક વાયુને અવાહક પાત્રમાં $2.5 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $2.5 \ L$ થી $4.5 \ L$ સુધી વિસ્તરણ કરવા દેવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જુલમાં કેટલો હશે ($J$ માં)?

$298 \ K$ તાપમાને $N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $\Delta H = -92.38 \ kJ$ છે. તો $298 \ K$ તાપમાને $\Delta U$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

$300 \ K$ અને $1 \ bar$ દબાણે ખુલ્લા પાત્રમાં એક મોલ મેગ્નેશિયમના દહન માટે,$\Delta_{C}H^{\ominus} = -601.70 \ kJ \ mol^{-1}$ છે,તો પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય $.... \ kJ$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે : $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ )

$27\,^{\circ}C$ તાપમાનેથી એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J/K)$ .....$K$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo