$Cl_{2(g)} \rightarrow 2Cl_{(g)}$ પ્રક્રિયા માટે,$\Delta H$ નું મૂલ્ય ....... છે.

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    કહી ન શકાય

Explore More

Similar Questions

$R \rightarrow P$ પ્રક્રિયા માટે,નીચે મુજબનો સ્થિતિ ઊર્જા આલેખ આપવામાં આવ્યો છે. આપેલી પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H)$ શું હશે ($kJ$ માં)?

પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીનો ફેરફાર ....... પર આધારિત નથી.

જો પ્રક્રિયા $CCl_{4(g)} \rightarrow C_{(g)} + 4Cl_{(g)}$ માટે નીચે મુજબનો ડેટા આપવામાં આવ્યો હોય:
$\Delta_{vap} H^{\theta} (CCl_{4(l)}) = 30 \ kJ \ mol^{-1}$
$\Delta_{f} H^{\theta} (CCl_{4(l)}) = -136.0 \ kJ \ mol^{-1}$
$\Delta_{a} H^{\theta} (C_{(s)}) = 714.0 \ kJ \ mol^{-1}$
$\Delta_{a} H^{\theta} (Cl_{2(g)}) = 242.0 \ kJ \ mol^{-1}$
તો $CCl_{4(g)}$ માં $C-Cl$ ની સરેરાશ બંધ એન્થાલ્પી ગણો.

નીચેની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ફેરફારો નીચે મુજબ આપેલ છે:
$Cl_{2(g)} \to 2Cl_{(g)}$,$\Delta H = 242.3 \ kJ \ mol^{-1}$
$I_{2(g)} \to 2I_{(g)}$,$\Delta H = 151.0 \ kJ \ mol^{-1}$
$ICl_{(g)} \to I_{(g)} + Cl_{(g)}$,$\Delta H = 211.3 \ kJ \ mol^{-1}$
$I_{2(s)} \to I_{2(g)}$,$\Delta H = 62.76 \ kJ \ mol^{-1}$
આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થાઓ $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ હોય,તો $ICl_{(g)}$ માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી .............. $kJ \ mol^{-1}$ છે.

$C_2H_{2(g)}$,$C_{(s)}$,અને $H_{2(g)}$ ની મોલર દહન એન્થાલ્પી અનુક્રમે $-1300$,$-394$,અને $-286 \ kJ/mol$ છે. $C_2H_{2(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી છે $:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo