નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta U = \Delta H$ થાય?

  • A
    $N_2O_4(g) \rightleftharpoons 2NO_2(g)$
  • B
    $2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g)$
  • C
    $H_2(g) + I_2(g) \rightleftharpoons 2HI(g)$
  • D
    $H_2(g) + 1/2 O_2(g) \rightleftharpoons H_2O(l)$

Explore More

Similar Questions

એક વાયુ અમુક પ્રમાણમાં ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \ Nm^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $200 \ cm^3$ જેટલું વિસ્તરણ પામે છે. તંત્ર દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($J$ માં)?

કેલરીમેટ્રી દ્વારા $\Delta U$ અને $\Delta H$ ના માપન વિશે સમજાવો.

સમજાવો: એન્થાલ્પી : અવસ્થા વિધેય (state function).

Difficult
View Solution

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ........... પ્રક્રમ દરમિયાન ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી.
$(ii)$ $\Delta G = \Delta H - T\Delta S$ સમીકરણ ........... એ રજૂ કર્યું.

જો $0.75 \ mol$ આદર્શ વાયુનું $27 \ ^{\circ}C$ તાપમાને $15 \ L$ થી $25 \ L$ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે,તો મળતું મહત્તમ કાર્ય ...... $J$ છે. ($.5$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo