$25 \ ^oC$ તાપમાને $50 \ g$ આયર્નને $HCl$ માં દ્રાવ્ય કરવામાં આવે તો ખુલ્લા બીકરમાં થતા કાર્યની ગણતરી $J$ માં કરો. વાતાવરણનું દબાણ $1 \ atm$ છે.

  • A
    $-1823.39$
  • B
    $-2245.49$
  • C
    $-2212.39$
  • D
    $-2345.19$

Explore More

Similar Questions

સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$25 \ ^oC$ તાપમાને $1.0 \ atm$ દબાણ સામે જ્યારે $4.5 \ g$ $H_2O_2$ પ્રક્રિયા કરે ત્યારે થતું કાર્ય ($J$ માં) ગણો. [$2H_2O_{2(l)} \to O_{2(g)} + 2H_2O_{(l)}$]

પ્રક્રિયા સ્વયંભૂ થવા માટેની શરત કઈ છે?

જો પ્રક્રિયા આપમેળે (spontaneous) ન થતી હોય,તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

એક પ્રક્રિયા માટે $\Delta H = -30 \ kJ$ અને $\Delta S = -45 \ J \ K^{-1}$ છે,તો કયા તાપમાને પ્રક્રિયા સ્વયંભૂ (spontaneous) માંથી અસ્વયંભૂ (non-spontaneous) બને છે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo