$558.5 \ g$ $Fe$ માં પરમાણુની સંખ્યા કોના બરાબર છે? [$Fe$ નો પરમાણુભાર $= 55.85 \ g/mol$]

  • A
    $558.5 \times 6.022 \times 10^{23}$
  • B
    $60 \ g$ $Carbon$ માં રહેલા પરમાણુની સંખ્યા કરતા બમણી
  • C
    $8 \ g$ $He$ માં રહેલા પરમાણુની સંખ્યા કરતા અડધી
  • D
    $6.02 \times 10^{22}$

Explore More

Similar Questions

વિધાન : $16 \ g$ ઓક્સિજન અને $16 \ g$ ઓઝોનમાં $O$ પરમાણુઓની સંખ્યા સમાન છે.
કારણ : દરેક સ્પીસીઝ $1 \ g$ ઓક્સિજનનો અણુ દર્શાવે છે.

$4.4 \ g$ $CO_2$ માં ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા કેટલી છે?

$Mg_3(PO_4)_2$ ના કેટલા મોલમાં $0.25$ મોલ ઓક્સિજન પરમાણુઓ હોય છે?

એલ્યુમિનિયમનો જથ્થો $54.0 \ g$ દળ ધરાવે છે. મેગ્નેશિયમના સમાન સંખ્યાના પરમાણુઓનું દળ કેટલું હશે? ........... $g$

Difficult
View Solution

$1$ મોલ ઈલેક્ટ્રોનનું દળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo