જો $1 \ kg$ સામાન્ય ક્ષારની કિંમત $7$ રૂપિયા અને $1 \ kg$ ખાંડની કિંમત $14$ રૂપિયા હોય,તો $1 \ mole$ ક્ષાર અને ખાંડની કિંમત કેટલી થાય?

  • A
    બંનેની કિંમત સમાન છે.
  • B
    ખાંડની કિંમત ક્ષારની કિંમત કરતા અડધી છે.
  • C
    ખાંડની કિંમત ક્ષારની કિંમત કરતા વધારે છે.
  • D
    ખાંડની કિંમત ક્ષારની કિંમત કરતા બમણી છે.

Explore More

Similar Questions

$4.25 \ g$ $NH_3$ માં પરમાણુઓની સંખ્યા આશરે કેટલી છે?

નીચેનામાંથી શેમાં પરમાણુઓની સંખ્યા મહત્તમ છે?

નીચેનામાંથી કોણ મહત્તમ પરમાણુઓની સંખ્યા ધરાવે છે?

$200 \ mg$ $CO_2$ માંથી $10^{21}$ અણુઓ દૂર કરવામાં આવે,તો $CO_2$ ના કેટલા મોલ બાકી રહેશે?

એક નમૂનામાં $1.4 \, mol$ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ $(PCl_{3})$ હાજર છે. તો આ નમૂનામાં કુલ કેટલા પરમાણુઓ હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo