કોપરના બ્લેક ઓક્સાઇડ અને રેડ ઓક્સાઇડમાં અનુક્રમે $79.9\%$ અને $88.8\%$ ધાતુ રહેલી છે. આ માહિતી કયા નિયમનું નિરૂપણ કરે છે?

  • A
    તુલ્ય પ્રમાણનો નિયમ
  • B
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • C
    ગુણક પ્રમાણનો નિયમ
  • D
    દ્રવ્ય સંરક્ષણનો નિયમ

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$4Fe_{(s)} + 3O_{2_{(g)}} \to 2Fe_{2}O_{3_{(s)}}$

આકૃતિની મદદથી એવોગેડ્રોનો નિયમ સમજાવો.

પાણીના શુદ્ધ નમૂનામાં દળથી $88.89\%$ ઓક્સિજન અને $11.11\%$ હાઈડ્રોજન રહેલું છે. આ કયા નિયમનું ઉદાહરણ છે?

જ્યારે બે તત્ત્વો જોડાઈને એક કરતાં વધુ સંયોજનો બનાવે ત્યારે એક તત્ત્વના નિશ્ચિત દળ સાથે બીજા તત્ત્વના જે દળ જોડાય છે,તે સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં હોય છે.
$(a)$ ઉપર દર્શાવેલ વિધાન સાચું છે?
$(b)$ જો 'હા' હોય,તો તે કયા નિયમનું પાલન કરે છે?
$(c)$ આ નિયમને અનુરૂપ ઉદાહરણ આપો.

ગુણક પ્રમાણનો નિયમ વ્યાખ્યાયિત કરો. તેને બે ઉદાહરણો સાથે સમજાવો. આ નિયમ પરમાણુઓના અસ્તિત્વ તરફ કેવી રીતે નિર્દેશ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo