$5.850 \ g$ સોડિયમ ક્લોરાઈડમાં વધુ પ્રમાણમાં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતા,કેટલા ગ્રામ સિલ્વર ક્લોરાઈડ મળે છે?

  • A
    $15.55$
  • B
    $12.65$
  • C
    $11.15$
  • D
    $14.35$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ બે ધાતુઓના $0.5 \ g$ મિશ્રણના અનુક્રમે તુલ્ય વજન $12$ અને $9$ હોય અને તે એસિડમાંથી $STP$ પર $560 \ mL$ $H_2$ મુક્ત કરે,તો મિશ્રણનું બંધારણ શું હશે?

Difficult
View Solution

જો $NTP$ પર પદાર્થનું $V \ mL$ કદ $W \ g$ વજન ધરાવતું હોય,તો પદાર્થનો અણુભાર કેટલો થાય?

જ્યારે $10 \, mL$ $0.1 \, M$ એસિડ $A$ ની પ્રક્રિયા $30 \, mL$ $0.05 \, M$ બેઝ $M(OH)_2$ સાથે કરવામાં આવે ત્યારે તટસ્થીકરણ થાય છે. એસિડ $A$ ની બેઝિકતા $...$ છે $[M$ એક ધાતુ છે$]$

$50 \ mL$ $16.9 \%$ $AgNO_3$ ના દ્રાવણને $50 \ mL$ $5.8 \%$ $NaCl$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા મળતા અવક્ષેપનું વજન કેટલું હશે ($g$ માં)?

Difficult
View Solution

$50 \ mL$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી $NaNO_3$ નું વજન શોધો,જેમાં પ્રતિ $mL$ $70.0 \ mg$ $Na^{+}$ હોય. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ છે: પરમાણ્વીય ભાર $g \ mol^{-1}$ માં - $Na : 23$; $N : 14$; $O : 16$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo