તત્વના કયા ગુણધર્મો ચલિત નથી?

  • A
    સંયોજકતા
  • B
    પરમાણુ ભાર
  • C
    તુલ્યભાર
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

'મોલર દળ' વિશે લખો.

જ્યારે કોઈ તત્વ તેનો ઓક્સાઈડ બનાવે છે,ત્યારે ઓક્સાઈડમાં ઓક્સિજનનું વજન $20\%$ છે. તો તે તત્વનો તુલ્યભાર કેટલો હશે?

$13.8 \, g$ દળ ધરાવતા તત્વમાં $4.6 \times 10^{22}$ પરમાણુઓ હોય,તો તત્ત્વનો પરમાણુભાર .............. થશે.

$KMnO_4$ નું એક લિટર $1 \ N$ (નોર્મલ) દ્રાવણ બનાવવા માટે,જો દ્રાવણનો ઉપયોગ એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન માટે કરવાનો હોય,તો કેટલા ગ્રામ $KMnO_4$ ની જરૂર પડશે?

Difficult
View Solution

$1 \ g$ ધાતુ નાઇટ્રેટ $0.86 \ g$ ધાતુ સલ્ફેટ બનાવે છે,તો ધાતુનું તુલ્ય વજન કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo