વાયુમય પ્રક્રિયા $H_2 + Cl_2 \rightarrow 2HCl$ માટે,જો પ્રારંભિક $20 \ mL$ $H_2$ અને $30 \ mL$ $Cl_2$ લેવામાં આવે,તો બનતા $HCl$ નું કદ અને પ્રક્રિયા થયા વિના બાકી રહેલા $Cl_2$ નું કદ અનુક્રમે ..... છે.

  • A
    $40 \ mL, 80 \ mL$
  • B
    $40 \ mL, 10 \ mL$
  • C
    $40 \ mL, 20 \ mL$
  • D
    $20 \ mL, 30 \ mL$

Explore More

Similar Questions

$10 \, mL$ $10 \, M$ $H_2SO_4$ ને $100 \, mL$ $1 \, M$ $NaOH$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણ કેવું હશે?

$CNG$ એ એક મહત્વનું પરિવહન બળતણ છે. જ્યારે વાહનોમાં $100 \, g$ $CNG$ ને $208 \, g$ ઓક્સિજન સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તે $CO_2$ અને $H_2O$ બનાવે છે અને આ દહન દરમિયાન મોટી માત્રામાં ગરમી ઉત્પન્ન કરે છે. તો ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રામમાં પ્રમાણ કેટલું હશે? ...... [નજીકનો પૂર્ણાંક] [$CNG$ ને મિથેન તરીકે ધારો]

વિધાન : પ્રક્રિયામાં બનતી નીપજનું પ્રમાણ સીમિત પ્રક્રિયક (limiting reagent) પર આધાર રાખે છે.
કારણ : સીમિત પ્રક્રિયક પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે,તેથી તે નીપજનું પ્રમાણ મર્યાદિત કરે છે.

$3O_2 + 2N_2 \to 2N_2O_3$
$9 \ mol$ $O_2$ અને $14 \ mol$ $N_2$ ને પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. જ્યારે $3 \ mol$ $O_2$ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે,ત્યારે કેટલા મોલ $N_2O_3$ ઉત્પન્ન થયા હશે?

નીચેની અસંતુલિત પ્રક્રિયા માટે $A$, $B$, $C$, $D$ અને $E$ ના મૂલ્યો ઓળખો: $aKNO_3 + 5C_{12}H_{22}O_{11} \rightarrow bN_2 + cCO_2 + dH_2O + eK_2CO_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo