એક પદાર્થ $38.8\% \, C$,$16\% \, H$ અને $45.2\% \, N$ ધરાવે છે. તો પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર કયું છે?

  • A
    $CH_5N$
  • B
    $C_2H_5N$
  • C
    $CHN$
  • D
    $CH_{10}N_2$

Explore More

Similar Questions

એક હાઇડ્રોકાર્બનમાં,હાઇડ્રોજન અને કાર્બનનો દળ ગુણોત્તર $1 : 3$ છે. હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

$H_2C_2O_4$ માં $H, C$ અને $O$ નું ટકાવાર દળ-પ્રમાણ અનુક્રમે............... છે.

$4 \ g$ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $12.571 \ g$ $CO_2$ અને $5.143 \ g$ પાણી મળે છે. હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

$0.5 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $1.46 \ g$ $CO_2$ અને $0.9 \ g$ $H_2O$ મળે છે. સંયોજનમાં કાર્બનની ટકાવારી $...........$ છે ($NEAREST$ $INTEGER$). [$GIVEN$: મોલર દળ $g \ mol^{-1}$ માં: $C: 12, H: 1, O: 16$]

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2$ છે. જો સંયોજનનું આણ્વીય દળ $42 \ g/mol$ હોય,તો તેનું અણુસૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo