યુરિયામાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હોય ($\%$ માં)?

  • A
    $85$
  • B
    $18$
  • C
    $46$
  • D
    $28$

Explore More

Similar Questions

એક સંયોજન દળથી $2.8\%$ $Fe$ ધરાવે છે. જો સંયોજન તેના એક અણુમાં એક $Fe$ પરમાણુ ધરાવતું હોય,તો સંયોજનનું મોલર દળ $(g/mol)$ કેટલું હશે? $(Fe = 56\, amu)$

Difficult
View Solution

એક પદાર્થમાં $38.8\%$ કાર્બન,$16\%$ હાઇડ્રોજન અને $45.2\%$ નાઇટ્રોજન છે. આ પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

એક હાઈડ્રોકાર્બન $10.5 \, g$ કાર્બન અને $1 \, g$ હાઈડ્રોજન ધરાવે છે. જો $127 \, ^\circ C$ તાપમાને અને $1 \, atm$ દબાણે $2.4 \, g$ હાઈડ્રોકાર્બનનું કદ $1 \, L$ હોય,તો તે હાઈડ્રોકાર્બન કયો છે?

Difficult
View Solution

હિમોગ્લોબિનમાં દળથી $0.34 \%$ આયર્ન $(Fe)$ હોય છે. $3.3 \ g$ હિમોગ્લોબિનમાં $Fe$ પરમાણુઓની સંખ્યા કેટલી હશે? (આપેલ છે: $Fe$ નું પરમાણ્વીય દળ $= 56 \ u, N_A = 6.022 \times 10^{23} \ mol^{-1}$)

નીચેનામાંથી કોનામાં ક્લોરિનનું પ્રમાણ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo