$1.98 \ g$ $BaCl_2$ માં ક્લોરીન પરમાણુઓની સંખ્યા ..... છે. ($Ba$ નો પરમાણુભાર $= 127$,$Cl = 35.5$)

  • A
    $\frac{N_A}{10}$
  • B
    $\frac{N_A}{50}$
  • C
    $\frac{N_A}{25}$
  • D
    $\frac{N_A}{15}$

Explore More

Similar Questions

લીટર દીઠ $73 \ g$ એસિડ ધરાવતા હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણનું કેટલું કદ $0.46 \ g$ ધાત્વિક સોડિયમની પાણી સાથે પ્રક્રિયા કરીને મેળવેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડના તટસ્થીકરણ માટે પૂરતું હશે? $(Cl = 35.5, Na = 23.0, O = 16, H = 1)$

શુદ્ધ પાણીની મોલારિટી ...... છે.

$H_2SO_4$ ના $1 \,N$ જલીય દ્રાવણનું કેટલું કદ લેવું જોઈએ, જેમાં $0.2$ મોલ $H_2SO_4$ હોય ($\,mL$ માં)?

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $4 \ g$ $H_2$,$4 \ g$ $He$ અને અમુક જથ્થામાં $Ne$ વાયુ રહેલા છે. જો $Ne$ દ્વારા લાગતું આંશિક દબાણ એ $He$ ના આંશિક દબાણ જેટલું હોય,તો $Ne$ નું જરૂરી દળ કેટલું હશે ($g$ માં)?

ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના દહનથી $CO_2$ અને પાણી ઉત્પન્ન થાય છે. $900 \ g$ ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનું પ્રમાણ ($g$ માં) કેટલું હશે?
[ગ્લુકોઝનું મોલર દળ $g \ mol^{-1} = 180$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo