એક લંબઘન પાત્ર $20 \ L$ પાણીથી ભરેલું છે. જો પાત્રની લંબાઈ $30 \ cm$ અને પહોળાઈ $25 \ cm$ હોય,તો ઊંચાઈ ..... $dm$ થશે.

  • A
    $2.66$
  • B
    $3.32$
  • C
    $4.5$
  • D
    $1.38$

Explore More

Similar Questions

$0.1 \, mol \, L^{-1}$ એટલે કેટલા $mol \, m^{-3}$ અને કેટલા $mol \, cm^{-3}$ થાય?

આપેલ $P = 0.0030 \ m$,$Q = 2.40 \ m$,$R = 3000 \ m$ માટે $P, Q$ અને $R$ માં સાર્થક અંકો અનુક્રમે કેટલા છે?

જો દ્રાવણની ઘનતા $3.12 \ g/mL$ હોય,તો $1.5 \ mL$ દ્રાવણનું દળ સાર્થક અંકોમાં ............ $g$ થાય.

વિભાગ-$A$ માં આપેલી ભૌતિક રાશિઓને વિભાગ-$B$ માં આપેલા તેમના એકમો સાથે જોડો.
વિભાગ-$A$ વિભાગ-$B$
$(1)$ વિદ્યુતપ્રવાહ $(A)$ કિલોગ્રામ
$(2)$ પ્રદીપ્ત તીવ્રતા $(B)$ મોલ
$(3)$ પદાર્થનો જથ્થો $(C)$ એમ્પિયર
$(4)$ દળ $(D)$ કેન્ડેલા

દબાણ અને તાપમાન માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo