જ્યારે $0.205 \ mol$ $BaCO_3$ ધરાવતા દ્રાવણમાંથી વધારાનો $CO_2$ પસાર કરવામાં આવે છે,ત્યારે બનતા $Ba(HCO_3)_2$ નું દળ ગ્રામમાં કેટલું હશે?

  • A
    $81$
  • B
    $40.5$
  • C
    $20.25$
  • D
    $162$

Explore More

Similar Questions

$15.6 \ g$ બેન્ઝીનના સંપૂર્ણ દહન માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે ($g$ માં)?

કઠિન પાણીના $6 \ L$ નમૂનામાં બાયકાર્બોનેટ અને ક્લોરાઈડ સ્વરૂપે $200 \ ppm$ $Mg^{2+}$ ની કુલ કઠિનતા છે. આ નમૂનાને તમામ કામચલાઉ કઠિનતા દૂર કરવા માટે $Na_2CO_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને નવી કઠિનતા $\frac{1000}{3} \ ppm$ $CaCO_3$ જેટલી જોવા મળે છે. $6 \ L$ નમૂનામાં $MgCl_2$ નું દળ $mg$ માં શોધો. $(d_{H_2O} = 1 \ g/mL)$

એક વાયુનું આણ્વીય દળ $45$ છે. $STP$ પર તેની ઘનતા કેટલી હશે?

Difficult
View Solution

જો આયર્નની ઘનતા $7.86 \, g \, cm^{-3}$ અને તેનું પરમાણ્વીય દળ $55.85 \, u$ હોય,તો $1 \, mol$ આયર્ન પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ $cm^{3}$ માં શોધો.

જો $10$ કદ ડાયહાઈડ્રોજન વાયુ $5$ કદ ડાયોક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે, તો કેટલા કદ પાણીની વરાળ ઉત્પન્ન થશે ($\text{કદ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo