$STP$ પર $1$ મોલ પાણીની વરાળના અણુઓ દ્વારા રોકાયેલું કદ ..... છે (એટલે કે,એવોગેડ્રો આંક $\times$ એક અણુનું કદ).

  • A
    શૂન્ય
  • B
    $22.4 \ L$ ના $1\%$ કરતા ઓછું
  • C
    પાત્રના કદના $10\%$
  • D
    $22.4 \ L$ ના $1\%$ થી $2\%$

Explore More

Similar Questions

જો કારની ચાર ટ્યુબને સમાન દબાણે અલગ-અલગ $N_2$,$O_2$,$H_2$ અને $Ne$ વાયુઓ વડે ભરવામાં આવે,તો કયો વાયુ સૌથી પહેલા ભરાશે?

અચળ કદે વાયુના મોલની નિશ્ચિત સંખ્યા માટે,તાપમાનમાં વધારો થવાથી વાયુનું દબાણ વધે છે કારણ કે:

હિલિયમ પરમાણુ એ હાઇડ્રોજન અણુ કરતા બે ગણું ભારે છે. $298 \ K$ તાપમાને,હિલિયમની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

$1 \ mol$ આદર્શ વાયુની ગતિ ઊર્જા નીચેનામાંથી કઈ છે?

$25 \, ^\circ C$ તાપમાને $SI$ એકમમાં આદર્શવાયુના પ્રતિ અણુની સરેરાશ ગતિશક્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo