$0.32 \ g$ સલ્ફરને હવામાં સળગાવતા,$N.T.P$ એ $224 \ mL$ $SO_2$ મળે છે. બીજા પ્રયોગમાં,$50\%$ સલ્ફર ધરાવતા સંયોજનના વિઘટન દ્વારા $SO_2$ બને છે. આપેલ માહિતીના પરિણામો ...... ના નિયમનું પાલન કરે છે.

  • A
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • B
    ગુણક પ્રમાણનો નિયમ
  • C
    વ્યસ્ત પ્રમાણનો નિયમ
  • D
    દળ સંરક્ષણનો નિયમ

Explore More

Similar Questions

નીચેના વિધાનોમાંથી,કયું વિધાન $Dalton$ દ્વારા સૂચવવામાં આવ્યું ન હતું?

$100 \, g$ પાણીમાં $1.7 \, g$ સિલ્વર નાઈટ્રેટ $(AgNO_3)$ દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા $100 \, g$ પાણીમાં $0.585 \, g$ સોડિયમ ક્લોરાઈડ $(NaCl)$ દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે,જેથી રાસાયણિક પ્રક્રિયા થાય છે. $1.435 \, g$ સિલ્વર ક્લોરાઈડ $(AgCl)$ અને $0.85 \, g$ સોડિયમ નાઈટ્રેટ $(NaNO_3)$ ઉત્પન્ન થાય છે. ઉપરની માહિતી પરથી કયા નિયમનું પાલન થાય છે?

નાઈટ્રોજનના વિવિધ ઓક્સાઈડમાં ઓક્સિજનના જુદા-જુદા પ્રમાણ કયા નિયમનું પાલન કરે છે?

ડાલ્ટનનો પરમાણુવાદ સમજાવો.

પ્રયોગશાળામાં સંશ્લેષિત અને કુદરતી રીતે મળી આવતા કોપર કાર્બોનેટના શુદ્ધ નમૂનાઓ બંનેમાં વજન દ્વારા $51.35 \%$ કોપર,$38.91 \%$ કાર્બન અને $9.74 \%$ ઓક્સિજન હોય છે. આ કોના અનુસંધાનમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo