$60 \, g$ સંયોજનનું પૃથ્થકરણ કરતાં $C = 24 \, g$,$H = 4 \, g$ અને $O = 32 \, g$ મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું છે?

  • A
    $C_2H_4O_2$
  • B
    $C_2H_2O$
  • C
    $CH_2O_2$
  • D
    $CH_2O$

Explore More

Similar Questions

હિસ્ટામાઇનમાં નાઇટ્રોજનની દળ ટકાવારી કેટલી છે?

$32.2 \ g$ $Na_2SO_4 \cdot 10H_2O$ માં કેટલા ગ્રામ ઓક્સિજન હોય છે ($g$ માં)?

એક કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ છે. જો આ કાર્બોહાઈડ્રેટના $0.1 \, \text{mol}$ માં $1 \, g$ હાઈડ્રોજન હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું છે?

એક સંતૃપ્ત અચક્રીય કાર્બનિક સંયોજન $X$ માં $C$ અને $H$ તથા $C$ અને $O$ ના દળ ટકાવારીનો ગુણોત્તર અનુક્રમે $4 : 1$ અને $3 : 4$ છે. તો,$2$ મોલ કાર્બનિક સંયોજન $X$ ના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજન વાયુના મોલ કેટલા હશે?

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C_2H_4O$ છે. સ્વતંત્ર વિશ્લેષણ દ્વારા તેના આણ્વીય દળનું મૂલ્ય $132.16$ મળ્યું છે. સાચું આણ્વીય સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo