એમોનિયાની પરખ માટે વપરાતા નેસલર પ્રક્રિયકમાં સક્રિય પદાર્થ .......... છે.

  • A
    $Hg_2Cl_2$
  • B
    $Hg^{2+}$
  • C
    $Hg_2I_2$
  • D
    $[HgI_4]^{2-}$

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો: $AgI \downarrow + 2Na_2S_2O_3 \longrightarrow Na_3[Ag(S_2O_3)_2] + NaI$

એમોનિયા એક લુઈસ બેઈઝ છે. તે કેટાયન સાથે સંકીર્ણ બનાવે છે. નીચેનામાંથી કયો કેટાયન એમોનિયા સાથે સંકીર્ણ બનાવતો નથી?

$PbCrO_4$ નું પીળું સંયોજન ગરમ $NaOH$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી ઓગળી જાય છે. બનતી લેડની નીપજ શું છે?

નીચે આપેલી પ્રક્રિયા માટે:
$CoCl_{3} \cdot xNH_{3} + AgNO_{3(aq)} \rightarrow$
જો $AgCl$ ના બે તુલ્યાંક અવક્ષેપિત થાય,તો $x$ નું મૂલ્ય $....$ હશે.

ચેલેશનને કારણે સંકીર્ણ સંયોજનોની સ્થિરતાને ચેલેટ અસર કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ સૌથી વધુ સ્થિર સંકીર્ણ સ્પીસીઝ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo