આપેલ તાપમાને વાયુ $A$ નો અણુભાર $4$ છે. જો તે વાયુ $B$ કરતા $3$ ગણી ઝડપથી વિસરણ પામતો હોય,તો વાયુ $B$ નો અણુભાર કેટલો થશે?

  • A
    $36$
  • B
    $12$
  • C
    $18$
  • D
    $24$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$I$. આદર્શ વાયુ માટે,સંકોચનીયતા અવયવ (compressibility factor) $1.0$ છે.
$II$. $T(K)$ તાપમાને $NO_{(g)}$ (મોલર દળ $= 30 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $x \ J \ mol^{-1}$ છે. $T(K)$ તાપમાને $N_2O_{4(g)}$ (મોલર દળ $= 92 \ g \ mol^{-1}$) ની ગતિ ઊર્જા $2x \ J \ mol^{-1}$ છે.
$III$. વાયુના પ્રસરણનો દર તેની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

$H_{2(g)}$ અને $He_{(g)}$ ના સમાન દળને અચળ તાપમાને પાત્રમાં બંધ કરવામાં આવે છે. $H_2$ અને $He$ ના આંશિક દબાણનો ગુણોત્તર કેટલો થશે?

$120\,^oC$ તાપમાને અને $1.15\, atm$ દબાણે સમાન કદ ધરાવતા બે ફ્લાસ્ક અનુક્રમે $O_2$ અને $CH_3OH$ ની બાષ્પ ધરાવે છે. તો નીચેનામાંથી બંને માટે શું સમાન હશે?

જ્યારે તાપમાન વધારવામાં આવે છે,ત્યારે પ્રવાહીની સ્નિગ્ધતા (viscosity) ઘટે છે,તેનું કારણ શું છે?

$4$ અને $40$ આણ્વીય દળ ધરાવતા બે વાયુઓના સમાન જથ્થાને મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું દબાણ $1.1 \, atm$ છે. આ મિશ્રણમાં હલકા વાયુનું આંશિક દબાણ ........... $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo