વાયુનો પ્રસરણ દર (અણુભાર = $128$) ઓક્સિજનની સરખામણીમાં કેટલો હોય છે?

  • A
    $2$
  • B
    $0.25$
  • C
    $0.125$
  • D
    $0.5$

Explore More

Similar Questions

દબાણના વિવિધ એકમો વચ્ચેનો સંબંધ દર્શાવો.

ખાલી જગ્યા પૂરો :
$(1)$ વાયુઓના ગુણધર્મોનું માપન સૌપ્રથમ ........ દ્વારા કરવામાં આવ્યું.
$(2)$ સ્થિર ધ્રુવીય અણુઓ વચ્ચે દ્વિધ્રુવ-દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા ઊર્જા ..........ને સમપ્રમાણમાં હોય છે.
$(3)$ ઘૂમતા ધ્રુવીય અણુ વચ્ચે પારસ્પરિક ક્રિયા ઊર્જા ........ને સમપ્રમાણ હોય છે.
$(4)$ હાઇડ્રોજન બંધની બંધઊર્જા ....... $kJ \ mol^{-1}$ જેટલી હોય છે.

નીતીભાર (Payload) એટલે શું?

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1 : 16$ છે. તેમના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો હશે?

$2.0 \ g$ $H_2$ એ $10 \ minutes$ માં છિદ્રાળુ પાત્રમાંથી પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં સમાન સમયમાં કેટલા ગ્રામ $O_2$ તે જ પાત્રમાંથી પ્રસરણ પામશે ($.0$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo