સમાન તાપમાને $0.5 \, dm^3$ ના ફલાસ્કમાં વાયુ $A$ અને $1 \, dm^3$ ના ફલાસ્કમાં વાયુ $B$ લેવામાં આવે છે. જો $A$ ની ઘનતા $3.0 \, g \, dm^{-3}$ અને $B$ ની ઘનતા $1.5 \, g \, dm^{-3}$ હોય,અને $A$ નું આણ્વીય દળ $B$ કરતા $1/2$ હોય,તો વાયુઓ દ્વારા લાગતા દબાણનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{P_A}{P_B} = 2$
  • B
    $\frac{P_A}{P_B} = 1$
  • C
    $\frac{P_A}{P_B} = 4$
  • D
    $\frac{P_A}{P_B} = 3$

Explore More

Similar Questions

એક મોનોએટોમિક આદર્શ વાયુ,શરૂઆતમાં $T_1$ તાપમાને,ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા સિલિન્ડરમાં બંધ છે. પિસ્ટનને અચાનક મુક્ત કરીને વાયુને $T_2$ તાપમાન સુધી એડિબેટિકલી (સમઉષ્મીય રીતે) વિસ્તરણ કરવા દેવામાં આવે છે. $L_1$ અને $L_2$ એ વિસ્તરણ પહેલાં અને પછી વાયુના સ્તંભની લંબાઈ છે. તો $\frac{T_2}{T_1}$ નો ગુણોત્તર શું થશે?

$4 \ g$ આદર્શ વાયુ $546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે $5.6035 \ L$ કદ રોકે છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

આદર્શ વાયુના $T_1, T_2, T_3$ તાપમાને સમતાપી વક્રો અને તેમના ઢાળ $(m)$ આલેખમાં દર્શાવેલ છે. જો $T_1 > T_2 > T_3$ હોય,તો આ સમતાપી વક્રોના ઢાળનો સાચો ક્રમ કયો છે?

કેટલા $^\circ C$ તાપમાને વાયુનું કદ $0\,^\circ C$ તાપમાને રહેલા વાયુના કદ કરતા બમણું થશે?

$K$ તાપમાને $0.3 \ mol$ $He$ ની ગતિઊર્જા $400 \ K$ તાપમાને રહેલ $0.4 \ mol$ આર્ગોન $(Ar)$ ની ગતિઊર્જાને સમાન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo