વાયુના ગતિવાદના આધારે,સરેરાશ વેગના વર્ગમૂળ (root mean square velocity) ....... ને સપ્રમાણમાં હોય છે.

  • A
    $T$
  • B
    $T^2$
  • C
    $\sqrt{T}$
  • D
    $1/T$

Explore More

Similar Questions

એક મોલ આદર્શ વાયુના $RMS$ વેગને અલગ અલગ તાપમાને માપવામાં આવ્યો હતો. $(u_{rms})^2$ (y-અક્ષ પર) અને $T(K)$ (x-અક્ષ પર) નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા આપે છે અને તેનો ઢાળ $249 \ m^2 \ s^{-2} \ K^{-1}$ છે. આદર્શ વાયુનું મોલર દળ ($kg \ mol^{-1}$ માં) કેટલું હશે? $(R=8.3 \ J \ mol^{-1} \ K^{-1})$

$50 \ K$ પર $H_2$ અને $800 \ K$ પર $O_2$ ના $RMS$ વેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજનનો $rms$ વેગ એ નાઇટ્રોજનના $rms$ વેગ કરતાં $\sqrt{7}$ ગણો છે. જો વાયુનું તાપમાન $T$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

અચળ દબાણે આદર્શ વાયુનો રૂટ મીન સ્ક્વેર વેગ ઘનતા $(d)$ સાથે કેવી રીતે બદલાય છે?

તાપમાન વધારવાથી વેગ વિતરણ આલેખમાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo