$bcc$ એકમ કોષમાં,પરમાણુની સંખ્યા કેટલી થાય?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

$F.C.C.$ માં,એકમ કોષની દરેક બાજુ (face) કેટલા એકમ કોષો દ્વારા સમાન રીતે વહેંચાયેલ છે?

હીરાનો એકમકોષ ............ નો બનેલો છે.

હેકઝાગોનલ ક્લોઝ પેક્ડ $(h.c.p.)$ રચનામાં સર્વગાંક (coordination number) કેટલો હોય છે?

એક સંયોજન $M_pX_q$ માં $X$ ની ક્યુબિક ક્લોઝ પેકિંગ $(ccp)$ ગોઠવણી છે. તેની એકમ કોષની રચના નીચે દર્શાવેલ છે. સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?
$M = \square$
$X = \bigcirc$

ઝિંકબ્લેન્ડ $(ZnS)$ પ્રકારના બંધારણમાં $Zn^{2+}$ અને $S^{2-}$ આયનોનો સવર્ગાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo