$FCC$ એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે?

  • A
    $\frac{4}{\sqrt{3}}r$
  • B
    $\frac{4}{\sqrt{2}}r$
  • C
    $2r$
  • D
    $\frac{\sqrt{3}}{2}r$

Explore More

Similar Questions

એક તત્વ સ્ફટિકમય બંધારણ ધરાવે છે જેમાં એકમ કોષ એવો ઘન છે કે જેના દરેક ખૂણા પર એક પરમાણુ અને તેના મુખ્ય વિકર્ણ પર બે પરમાણુઓ આવેલા છે. જો આ એકમ કોષનું કદ $24 \times 10^{-24} \, cm^3$ હોય અને તત્વની ઘનતા $7.2 \, g \, cm^{-3}$ હોય,તો $200 \, g$ તત્વમાં હાજર પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

એક તત્વ (પરમાણ્વીય દળ $= 250 \ u$) સાદા ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ઘનતા $7.2 \ g \ cm^{-3}$ હોય,તો તત્વના પરમાણુની ત્રિજ્યા ($\mathring{A}$ માં) કેટલી હશે? $(N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})$

ઘન બંધારણ ધરાવતી ધાતુ $(M_W = 24 \, g \, mol^{-1})$ ના એકમ કોષની ધારની લંબાઈ $4.53 \, \mathring{A}$ છે. જો ધાતુની ઘનતા $1.74 \, g \, cm^{-3}$ હોય,તો એકમ કોષમાં પરમાણુઓની અસરકારક સંખ્યા કેટલી થાય? :- $(N_A = 6 \times 10^{23} \, mol^{-1})$

Difficult
View Solution

એક ધાતુની રચના $fcc$ છે. જો એકમ કોષની ધારની લંબાઈ $200 \text{ pm}$ હોય, તો એકમ કોષમાં કણો દ્વારા રોકાયેલ કદની ગણતરી કરો.

જો સાદા ઘન એકમ કોષમાં રહેલા કણની ત્રિજ્યા $400 \ pm$ હોય,તો તેના એકમ કોષનું કદ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo