એલ્યુમિનિયમ ક્યુબિક ક્લોઝ પેક $(ccp)$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. જો તેની ધાત્વીય ત્રિજ્યા $125 \ pm$ હોય, તો એકમ કોષની બાજુની લંબાઈ કેટલી હશે?

  • A
    $1.47 \times 10^{-9} \ cm$
  • B
    $1.43 \times 10^{-8} \ cm$
  • C
    $3.53 \times 10^{-8} \ cm$
  • D
    $2.47 \times 10^{-18} \ cm$

Explore More

Similar Questions

એકમ કોષની ઘનતા $(d)$ માટેનું સૂત્ર તારવો: $d = \frac{zM}{a^3 N_A}$.

Difficult
View Solution

$27 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા તત્વના એકમ કોષનું કદ ગણો,જે $fcc$ એકમ કોષ બનાવે છે. આપેલ છે: $\rho \cdot N_{A} = 16.0 \times 10^{23} \ g \ cm^{-3} \ mol^{-1}$.

કોપર $fcc$ એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે,જેની કોષની ધારની લંબાઈ $3.608 \times 10^{-8} \, cm$ છે. કોપરની ઘનતા $8.92 \, g \, cm^{-3}$ છે. કોપરનું પરમાણ્વીય દળ ગણો. ($u$ માં)

$NaCl$ માં એકમકોષ દીઠ $4$ અણુઓ છે. જો એકમકોષની ધારીની લંબાઈ $0.564 \, nm$ હોય,તો સ્ફટિકની ઘનતા ............ $\text{g/cm}^3$ થશે. $(NaCl = 58.5 \, \text{g/mol})$

એક તત્વના બોડી-સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે, જેની પરમાણ્વીય ત્રિજ્યા $75 \ pm$ છે ($pm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo