$0.45 \ g$ વાયુ જેનો અણુભાર $60$ છે અને $0.22 \ g$ બીજો વાયુ જેનો અણુભાર $44$ છે,તે મિશ્રણમાં હાજર છે. જો મિશ્રણનું કુલ દબાણ $75 \ cm \ Hg$ હોય,તો બીજા વાયુનું આંશિક દબાણ .......... $cm$ of $Hg$ થશે.

  • A
    $30$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $40$

Explore More

Similar Questions

$100 \ mL$ $H_{2(g)}$ અને $100 \ mL$ $Cl_{2(g)}$ ને $1 \ bar$ દબાણે પ્રક્રિયા કરવા દેવામાં આવે છે: $H_{2(g)} + Cl_{2(g)} \longrightarrow 2 HCl_{(g)}$. પ્રક્રિયા દરમિયાન થયેલ $PV$ પ્રકારનું કાર્ય કેટલું હશે?

એક ધાતુ ઓક્સાઈડના નમૂનાનું સૂત્ર $M_{0.83}O_{1.00}$ છે. ધાતુ $M$ બે ઓક્સિડેશન અવસ્થાઓ $+2$ અને $+3$ માં અસ્તિત્વ ધરાવી શકે છે. $M_{0.83}O_{1.00}$ ના નમૂનામાં,$+2$ ઓક્સિડેશન અવસ્થામાં રહેલા ધાતુ આયનોની ટકાવારી $.........\%$ (નજીકના પૂર્ણાંકમાં) છે.

નીચેની પ્રક્રિયા માટે,$445 \ g$ $C_{57}H_{110}O_6$ માંથી ઉત્પન્ન થતા પાણીનું દળ .............. $g$ છે.
$2C_{57}H_{110}O_{6(s)} + 163O_{2(g)} \to 114CO_{2(g)} + 110H_2O_{(l)}$

$0.0056 \ g$ $Fe$ ધરાવતા નમૂનામાંથી ફેરિક એલમ $(NH_4)_2SO_4 \cdot Fe_2(SO_4)_3 \cdot 24H_2O$ ના કેટલા મોલ બનાવી શકાય?

Difficult
View Solution

$\text{STP}$ પર $2.5 \ mol$ એમોનિયા વાયુ દ્વારા રોકાયેલ કદ કેટલું છે ($dm^3$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo