નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એવોગડ્રો આંક = $6.02 \times 10^{21}$
  • B
    સરેરાશ વેગ $(\bar{\upsilon})$ અને વર્ગમૂળ સરેરાશ વર્ગ વેગ $(u)$ વચ્ચેનો સંબંધ $\bar{\upsilon} = 0.9213 \times u$ છે.
  • C
    આદર્શ વાયુની સરેરાશ ગતિઊર્જા તે વાયુના દબાણથી સ્વતંત્ર છે.
  • D
    વાયુના વર્ગમૂળ સરેરાશ વર્ગ વેગની ગણતરી $\left( \frac{3RT}{M_w} \right)^{\frac{1}{2}}$ દ્વારા કરી શકાય છે.

Explore More

Similar Questions

જ્યારે સમાન તાપમાન અને દબાણે હિલિયમ અને નિયોનના સમાન કદને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનો $C_p: C_V$ ગુણોત્તર કેટલો થાય?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: અચળ તાપમાન અને દબાણે વાયુના મોલર કદ અને આદર્શ વાયુના મોલર કદના ગુણોત્તરને સંકોચનીયતા અવયવ (compressibility factor) કહેવામાં આવે છે.
વિધાન-$II$: વાયુનો $RMS$ વેગ $T(K)$ ના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે

નીચેનામાંથી કયો સમૂહ સમાન પ્રસરણ દર ધરાવતા વાયુઓનો બનેલો છે?

$STP$ પર,$0.50 \ mol$ $H_2$ વાયુ અને $1.0 \ mol$ $He$ વાયુ:

નીચેનામાંથી કયું સુપર ફ્લુઈડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo