એક સિલિન્ડરમાં $CO$ અને $N_2$ ના સમાન દળ ધરાવતું વાયુમય મિશ્રણ ભરેલું છે. તો તેમના આંશિક દબાણનો ગુણોત્તર શું થશે?

  • A
    $P_{CO} = P_{N_2}$
  • B
    $P_{CO} = 0.875 \times P_{N_2}$
  • C
    $P_{CO} = 2 \times P_{N_2}$
  • D
    $P_{CO} = 0.5 \times P_{N_2}$

Explore More

Similar Questions

જ્યારે વાયુને અચળ દબાણે $20\,^oC$ થી $40\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે,ત્યારે તેનું કદ:

$T \ K$ તાપમાને,$H_2$ અને $O_2$ ના વાયુમય મિશ્રણમાં $20 \%$ (વજન/વજન) $H_2$ છે,જે $2 \ bar$ નું કુલ દબાણ ઉત્પન્ન કરે છે. $O_2$ નું આંશિક દબાણ ($bar$ માં) કેટલું હશે?

દરિયાકિનારે અને પર્વત ઉપર,આ બેમાંથી ક્યાં ઉત્કલનબિંદુ ઓછું હશે? શા માટે?

આપેલા તાપમાને મિથેનનો વિસરણ દર એ વાયુ $X$ કરતાં બમણો છે. તો $X$ નું આણ્વીય વજન ...... છે.

નીચેના શબ્દો સમજાવો:
$(i)$ આઈસોથર્મ (Isotherm)
$(ii)$ આઈસોકોર (Isochore)
$(iii)$ આઈસોબાર (Isobar)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo