એવો ઘન પદાર્થ કે જે ઘન અવસ્થામાં ખૂબ જ સખત,ખૂબ ઊંચા ગલનબિંદુ ધરાવે છે,તે અવાહક છે અને તેનું પીગળેલું સ્વરૂપ વિદ્યુતનું વાહક છે,તે ..... ઘન છે.

  • A
    ધાત્વિક
  • B
    આણ્વીય
  • C
    આયનીય
  • D
    અસ્ફટિકમય

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ આઇસોટ્રોપિક (isotropic) છે?

નીચેનામાંથી કયું નેટવર્ક સ્ફટિકમય ઘન પદાર્થ છે?

$n$- પ્રકારના અર્ધવાહકોમાં વિધુતનું વહન મુખ્યત્વે શેના દ્વારા થાય છે?

List-$I$ માં આપેલી વસ્તુઓને List-$II$ માં તેમની અનુરૂપ વસ્તુઓ સાથે જોડો.
List-$I$ (ચુંબકીય ગુણધર્મ)List-$II$ (પદાર્થ)
$(A)$ ફેરોમેગ્નેટિક$(1)$ $O_2$
$(B)$ એન્ટિફેરોમેગ્નેટિક$(2)$ $CrO_2$
$(C)$ ફેરીમેગ્નેટિક$(3)$ $MnO$
$(D)$ પેરામેગ્નેટિક$(4)$ $Fe_3O_4$
$(5)$ $C_6H_6$

નીચેના ઘન પદાર્થોને તેમાં કાર્યરત આંતરઆણ્વીય બળોના સ્વભાવના આધારે વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરો:
પોટેશિયમ સલ્ફેટ,ટીન,બેન્ઝીન,યુરિયા,એમોનિયા,પાણી,ઝિંક સલ્ફાઈડ,ગ્રેફાઈટ,રૂબિડિયમ,આર્ગોન,સિલિકોન કાર્બાઈડ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo