ઘનમાં ઉદભવતી ખામીને અનુંલક્ષીને કરેલાં વિધાનો માટે યોગ્ય સંકેત $T$ કે $F$ વાપરો.
$(1)$ કદમાં ખૂબ ઓછો તફાવત ધરાવતા ઘન આયન અને ઋણ આયનોની ગોઠવણીમાં ખામીને લીધે ફેન્કલ ક્ષતિ ઉદભવે છે.
$(2)$ ફેન્કલ ક્ષતિને વિસ્થાપિત ક્ષતિ કહી શકાય.
$(3)$ ધાતુ પરમાણુમાંથી છુટા પડતા ઇલેકટ્રૉનના સ્ફટિકમાં થતા સ્થાનાંતરને લીધે કેન્દ્ર $F$ ઉદભવે છે.
$(4)$ શોટ્કી ક્ષતિને લીધે સ્ફટિકના ભૌતિક ગુણધમોં બદલાતા નથી.

  • A
    $TFFT$
  • B
    $FTTF$
  • C
    $FTTF$
  • D
    $FFFT$

Explore More

Similar Questions

ઘન પદાર્થોમાં ક્ષતિઓ (defects) અંગેનું સાચું વિધાન કયું છે?

ફ્રેન્કલ ક્ષતિ અને શોટ્કી ક્ષતિ પર ટૂંકનોંધ લખો.

ઘન પદાર્થોમાં ક્ષતિઓ (defects) અંગેનું/ના સાચું/સાચા વિધાન/વિધાનો કયું/કયા છે?

પ્રયોગશાળામાં,સોડિયમ ક્લોરાઇડ ક્લોરિનના વાતાવરણમાં સોડિયમને બાળીને બનાવવામાં આવે છે. પરિણામી સ્ફટિક પીળા રંગનો હોય છે. આ પીળા રંગનું કારણ શું છે?

નીચેનામાંથી કયો ઘન પદાર્થ ફ્રેન્કલ ક્ષતિ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo