$F$-કેન્દ્રના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

  • A
    સ્ફટિકની ખાલી જગ્યાઓમાં ઈલેક્ટ્રોન જકડાયેલા રહે છે.
  • B
    $F$-કેન્દ્રો સ્ફટિકના રંગ માટે જવાબદાર છે.
  • C
    $F$-કેન્દ્રોને કારણે સ્ફટિકમાં વાહકતા વધે છે.
  • D
    ઉપરના ત્રણેય.

Explore More

Similar Questions

એક ધાતુના ઓક્સાઇડનું સૂત્ર $M_{0.96} O_1$ છે. આ ઓક્સાઇડમાં $M^{3+}$ અને $M^{2+}$ આયનો તરીકે અસ્તિત્વ ધરાવતી ધાતુનો અંશ અનુક્રમે કેટલો હશે?

નીચેનામાંથી શામાં અશુદ્ધિ ક્ષતિ જોવા મળે છે?

નીચે આપેલ આકૃતિમાં કયા પ્રકારની સ્ફટિક ક્ષતિ દર્શાવેલ છે?
$Na^{+} \, Cl^{-} \, Na^{+} \, Cl^{-} \, Na^{+} \, Cl^{-}$
$Cl^{-} \, \Box \, Cl^{-} \, Na^{+} \, \Box \, Na^{+}$
$Na^{+} \, Cl^{-} \, \Box \, Cl^{-} \, Na^{+} \, Cl^{-}$
$Cl^{-} \, Na^{+} \, Cl^{-} \, Na^{+} \, \Box \, Na^{+}$

સ્ફટિકોમાં શૉટકી ક્ષતિ ક્યારે જોવા મળે છે?

એક તત્વ $X$ (પરમાણુ ભાર = $24$) ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષની ધારની લંબાઈ $400 \, pm$ છે. જો આ લેટિસમાં $4\%$ શૉટકી ક્ષતિઓ હોય,તો આ તત્વની અવલોકિત ઘનતા $g/cm^3$ માં ગણો $(N_A = 6 \times 10^{23})$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo