$Schottky$ ક્ષતિમાં .....

  • A
    કેટાયન તેમની લેટાઇસ બાજુ છોડીને આંતરાલીય જગ્યામાં ગોઠવાય છે.
  • B
    કેટાયન અને એનાયનની સમાન સંખ્યા લેટાઇસમાંથી ગેરહાજર હોય છે.
  • C
    એનાયન ગેરહાજર હોય છે અને તેમના સ્થાને ઇલેક્ટ્રોન હાજર હોય છે.
  • D
    વધારાના કેટાયન અને ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા આંતરાલીય જગ્યામાં હાજર હોય છે.

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ ફ્રેન્કેલ ક્ષતિ એ અવકાશ તેમજ આંતરાલીય ક્ષતિઓ છે.
વિધાન $II:$ ફ્રેન્કેલ ક્ષતિ $F$-કેન્દ્રોની હાજરીને કારણે આયનીય ઘન પદાર્થોમાં રંગ ઉત્પન્ન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી વિધાનો માટે સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

આલ્કલી હેલાઈડ્સ ડિસલોકેશન ક્ષતિ (Frenkel defect) દર્શાવતા નથી કારણ કે

શોટ્કી ક્ષતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું છે કે એક ધાતુ ઓક્સાઇડનું સૂત્ર $M_{0.98}O$ છે. ધાતુ $M$ તેના ઓક્સાઇડમાં $M^{2+}$ અને $M^{3+}$ સ્વરૂપે હાજર છે. $M^{3+}$ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી ધાતુનો અંશ .................... $\%$ હશે.

શોટકી ક્ષતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo