જો ત્રિજ્યા ગુણોતરની મર્યાદા $0.414 - 0.732$ હોય,તો સવર્ગાંક કેટલો હશે?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

$Na_2O$ સ્ફટિકનું બંધારણ કેવું છે?

$A$ અને $B$ તત્વોથી બનેલું એક સંયોજન $fcc$ બંધારણ ધરાવે છે. $A$ ના પરમાણુઓ ખૂણાઓ પર છે અને $B$ ના પરમાણુઓ ઘનના ફલકના કેન્દ્રો પર હાજર છે. સંયોજનનું અણુસૂત્ર શું છે?

કેલ્શિયમ ફ્લોરાઈડ $(CaF_2)$ પ્રકારના બંધારણમાં સર્વાગાંક કેટલો છે?

$bcc$ લેટીસમાં પોટેશિયમના "સૌથી નજીકના" અને "ત્યારબાદના નજીકના" પડોશીઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ફલક કેન્દ્રિત સમઘનીય $(fcc)$ એકમ કોષમાં પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo