$500 \ mL$ ના બે ફલાસ્ક $A$ અને $B$ માં $300 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે અનુક્રમે $O_2$ અને $SO_2$ ભરવામાં આવે છે. તો ફલાસ્ક શું ધરાવે છે?

  • A
    અણુઓની સમાન સંખ્યા
  • B
    પરમાણુઓની સમાન સંખ્યા
  • C
    ફલાસ્ક $A$ માં ફલાસ્ક $B$ કરતા મોલની સંખ્યા વધુ છે
  • D
    વાયુનું સમાન દળ

Explore More

Similar Questions

નીચેના પદાર્થોના નમૂનાઓમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ શેમાં છે?

જો $5.85 \ g$ $NaCl$ ને $90 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો $NaCl$ નો મોલ અંશ કેટલો થાય?

એક નમૂનામાં $1.4 \, mol$ ફોસ્ફરસ ટ્રાયક્લોરાઈડ $(PCl_{3})$ હાજર છે. તો આ નમૂનામાં કુલ કેટલા પરમાણુઓ હશે?

Difficult
View Solution

જો ચોર પાસેથી $19.7 \ kg$ સોનું જપ્ત કરવામાં આવ્યું હોય,તો તેની પાસેથી સોનાના કેટલા પરમાણુઓ જપ્ત કરવામાં આવ્યા હશે? $(Au = 197 \ g/mol)$

$0.35 \ mol$ ગ્લુકોઝમાં હાજર કાર્બન પરમાણુઓની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo