$25\,^oC$ તાપમાને એક ખાલી પાત્રમાં ઇથેન $(C_2H_6)$ અને હાઇડ્રોજન $(H_2)$ ના સમાન દળનું મિશ્રણ ભરવામાં આવે છે. હાઇડ્રોજન દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

  • A
    $1 : 2$
  • B
    $1 : 1$
  • C
    $1 : 16$
  • D
    $15 : 16$

Explore More

Similar Questions

$STP$ પર વાયુ કયું કદ પ્રાપ્ત કરે છે?

પૃષ્ઠતાણના આધારે સમજાવી શકાય તેવી બે ઘટનાઓના નામ આપો.

$H_2$,$He$ અને $O_2$ ના એક-એક મોલના મિશ્રણને $V$ કદના અને $T$ તાપમાનના સિલિન્ડરમાં રાખવામાં આવે છે. જો $H_2$ નું આંશિક દબાણ $2 \ atm$ હોય,તો સિલિન્ડરમાં વાયુઓનું કુલ દબાણ $....... \ atm$ છે.

$3.2 \ g$ ઓક્સિજન $10 \ min$ માં પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં,$2.8 \ g$ નાઈટ્રોજન કેટલા $min$ માં પ્રસરણ પામશે?

એક બલ્બમાં $1 \ g$ $H_2$ અને $1 \ g$ $He$ છે. જો કુલ દબાણ $1.2 \times 10^3 \ Pa$ હોય,તો $He$ નું આંશિક દબાણ ............. $Pa$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo