$27 \ ^oC$ તાપમાને $1 \ mol$ એકપરમાણ્વીય આદર્શ વાયુની કુલ ગતિઊર્જા $(KE)$ ........ $cal$ છે.

  • A
    $900$
  • B
    $1800$
  • C
    $300$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ

Explore More

Similar Questions

આદર્શ વાયુની ગતિજ ઉર્જા તેના શેના પર આધાર રાખે છે?

$127 \ ^oC$ તાપમાને $4 \ mol$ $N_2$ વાયુની ગતિઊર્જા ............. $cal$ થશે.

$400 \ K$ તાપમાને $0.40 \ mol$ $Ar$ ની કુલ ગતિજ ઉર્જા $0.30 \ mol$ $He$ ની કુલ ગતિજ ઉર્જા જેટલી કયા તાપમાને થશે ($K$ માં)?

આદર્શ વાયુ માટે નીચેનામાંથી કઈ રજૂઆત સાચી છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo