સૌથી સંભવિત ઝડપ,સરેરાશ ઝડપ અને $RMS$ ઝડપનો ગુણોત્તર નીચે મુજબ છે:

  • A
    $1 : 1.128 : 1.224$
  • B
    $1 : 1.128 : 1.424$
  • C
    $1 : 2.128 : 1.224$
  • D
    $1 : 1.428 : 1.442$

Explore More

Similar Questions

$O_2$ અને $H_2$ ની ઘનતાનો ગુણોત્તર $16 : 1$ છે. તેમના $rms$ વેગનો ગુણોત્તર કેટલો થશે?

નીચેનામાંથી કયું સમીકરણ સરેરાશ વર્ગમૂળ વેગ $(u_{rms})$ દર્શાવતું નથી?

$O_2$ વાયુનું તાપમાન શોધો કે જેના પર તેની $r.m.s.$ ઝડપ $300 \ K$ તાપમાને $H_2$ વાયુની સૌથી સંભવિત ઝડપ $(most \ probable \ speed)$ જેટલી થાય ............... $K$.

Difficult
View Solution

નીચેનામાંથી કયો વાયુ તેના અણુઓની સૌથી વધુ સરેરાશ ઝડપ ધરાવે છે તે ઓળખો?

જો $C_1, C_2, C_3, ......$ એ $n_1, n_2, n_3, ......$ અણુઓની ઝડપ દર્શાવતા હોય,તો રૂટ મીન સ્ક્વેર (સરેરાશ વર્ગમૂળ) ઝડપ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo