$a = b = c$ અને $\alpha = \beta = \gamma \neq 90^\circ$ પેરામીટર્સ કઈ સ્ફટિક પ્રણાલીના છે?

  • A
    ટેટ્રાગોનલ
  • B
    હેકઝાગોનલ
  • C
    રહોમ્બોહેડ્રલ
  • D
    મોનોક્લિનિક

Explore More

Similar Questions

ઓર્થોરહોમ્બિક સ્ફટિક પ્રણાલી માટે અક્ષીય લંબાઈ $a \neq b \neq c$ છે. તેના અક્ષીય ખૂણાઓ શું હશે?

ટેટ્રાગોનલ (Tetragonal) સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષના પરિમાણો નીચેનામાંથી કયા છે?

બોડી-સેન્ટર્ડ ક્યુબિક અને ફેસ-સેન્ટર્ડ ક્યુબિક એકમ કોષોમાં $n_1$ અને $n_2$ અસરકારક પરમાણુઓની સંખ્યા છે. નીચેનામાંથી કયું $[n_1, n_2]$ સંયોજન સાચું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કોની રચના મેચ બોક્સ (દીવાસળીની પેટી) જેવી હોય છે?

$CdS$ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo