શોટ્કી ક્ષતિ ધરાવતા આયોનિક સંયોજનોમાં સવર્ગ-આંક તથા ધન અને ઋણ આયનોના કદના સંદર્ભમાં કયો સંબંધ સાચો છે?

  • A
    ઊંચો સવર્ગ-આંક અને સમાન કદ
  • B
    નીચો સવર્ગ-આંક અને અસમાન કદ
  • C
    ઊંચો સવર્ગ-આંક અને અસમાન કદ
  • D
    નીચો સવર્ગ-આંક અને સમાન કદ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $SiC$ ઘન પદાર્થની ઘનતા બદલતું નથી?

આલ્કલી હેલાઈડ્સ ડિસલોકેશન ક્ષતિ (Frenkel defect) દર્શાવતા નથી કારણ કે

જો $NaCl$ માં $10^{-4} \, \text{mole} \%$ $SrCl_2$ ઉમેરવામાં આવે,તો ઉદભવતા ધન આયન છિદ્રોની સાંદ્રતા કેટલી થશે? $(N_A = 6.02 \times 10^{23} \, \text{mol}^{-1})$

Difficult
View Solution

ઘન પદાર્થોમાં રહેલી ક્ષતિઓ (defects) અંગેના સાચા વિધાન(નો) કયા છે?
$A$. ફ્રેન્કેલ ક્ષતિ સામાન્ય રીતે ધન આયન અને ઋણ આયનના કદમાં ખૂબ જ ઓછો તફાવત હોય ત્યારે જોવા મળે છે.
$B$. ફ્રેન્કેલ ક્ષતિ એ વિસ્થાપન ક્ષતિ (dislocation defect) છે.
$C$. લેટીસમાં ઇલેક્ટ્રોન ફસાઈ જવાથી $F$-કેન્દ્રનું નિર્માણ થાય છે.
$D$. શૉટકી ક્ષતિની ઘન પદાર્થોના ભૌતિક ગુણધર્મો પર કોઈ અસર થતી નથી.

જ્યારે $NaCl$ ને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે જોવા મળતી ક્ષતિ ................. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo